You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરની આ હોળી આટલી લોકપ્રિય કેમ છે?
પ્રકાશિત
જામનગરની ભોય સમાજની હોળી ગુજરાત સહીત સમગ્ર ભારતમાં ખુબ જ પ્રખ્યાત છે.
ભોય સમાજ દ્વારા દર વર્ષે હોલિકાનું ભવ્ય પૂતળું તૈયાર કરવામાં આવે છે.
આ હોલિકાદહનનું આયોજન એટલું ભવ્ય હોય છે કે એક મહિના પહેલા તૈયારીઓ શરુ કરવી પડે છે અને આશરે 300થી 500 જેટલાં લોકો તૈયારી કરવા જોડાતા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો