Cyclone Asani : બંગાળની ખાડીમાં સર્જાશે પ્રથમ વાવાઝોડું, કયા વિસ્તારોમાં અસર થશે?

પ્રકાશિત

બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌ પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે.

હાલ બંગાળની ખાડીમાં જે લૉ પ્રેશર છે તે 21 માર્ચ એટલે કે સોમવારે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે તે કયા વિસ્તારોને અસર કરશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો