'કશ્મીર ફાઇલ્સ' ફિલ્મ વિશે કાશ્મીરી પંડિતો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ વિશે કાશ્મીરી પંડિતો શું બોલ્યા?
પ્રકાશિત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ #TheKashmirFiles પર પ્રતિક્રિયા આપી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાને કરેલા સંબોધનમાં ફિલ્મને લઈને વિસ્તારથી વાત કરી હતી. હાલ આ ફિલ્મની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. ત્યારે જેમના પર ફિલ્મ બની છે તે કાશ્મીરી પંડિતો તેના વિશે શું વિચારી રહ્યા છે?

વીડિયો: મોહિત કંધારી, બીબીસી માટે

એડિટ : દેબલિન રૉય

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો