માર્ચ મહિનામાં જ પ્રથમ વાવાઝોડું સર્જાશે, કયા વિસ્તારો પર ખતરો?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડાની સ્થિતિ દરિયામાં પેદા થવા જઈ રહી છે.
ભારતમાં જૂન મહિનામાં ચોમાસું શરૂ થતું હોય છે, તે પહેલાં દેશમાં વાવાઝોડાની સિઝન આવતી હોય છે. પરંતુ માર્ચ મહિનામાં વાવાઝોડું સર્જાય તેવી ઘટના ભાગ્યે જ બને છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો