'અમારા દુ:ખનો વેપાર કરવામાં આવી રહ્યો છે' કાશ્મીરી પંડિતનો Kashmir Files ફિલ્મ સામે વિરોધ

પ્રકાશિત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ #TheKashmirFiles પર પ્રતિક્રિયા આપી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાને કરેલા સંબોધનમાં આજે ફિલ્મને લઈને વિસ્તારથી વાત કરી હતી. બીજી તરફ એક કાશ્મીરી પંડિત આ ફિલ્મથી નારાજ છે.

વીડિયો : જય મકવાણા / સુમિત વૈદ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો