You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં કોરોનાના લાખો કેસો આવ્યા, એક પછી એક શહેરો બંધ
પ્રકાશિત
ચીનમાં એક પછી એક શહેરોમાં ફરી લૉકડાઉન લાગુ થવા લાગ્યું છે, લાખો-કરોડો લોકો તેમના વેપાર ધંધા બંધ કરી ફરી એક વખત ઘરોમાં કેદ છે.
મંગળવાર 15 માર્ચે ચીનમાં એક જ દિવસમાં પાંચ હજાર કેસો નોંધાયા હતા, સૌથી પહેલી કોરોના વાઇરસની 2020ની શરૂઆતની લહેરમાં જે વખતે વુહાન અને હુબેઈ માં પ્રતિબંધો લદાયા હતા તે સમય બાદ આ પહેલી વખત થયું છે કે ચીને આટલા મોટા પાયે લોકડાઉન લાગુ કરી પ્રતિબંધો લાદ્યા હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો