You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાંગ દરબામાં એક દિવસ માટે બનતા રાજા મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર
પ્રકાશિત
ડાંગ જિલ્લાના રાજાઓ ભારતના એકમાત્ર એવા રાજાઓ છે કે જેઓને પૉલીટીકલ પેન્શન આપવામાં આવે છે.
હોળી અગાઉ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના મુખ્ય માર્ગ ઉપર બગીઓમાં બેસાડીને રાજાઓને દરબાર હૉલમાં લઈ જવામાં આવે છે.
જ્યાં રાજ્યપાલ દ્વારા પાંચ રાજાઓ, નવ નાયકો અને તેમના ભાઈબંધોનુ સન્માન કરવામાં આવે છે.
રાજાઓને જંગલના પટ્ટાઓના બદલામાં જે પૉલિટીકલ પેન્શન આપવામાં આવે છે. પરંતુ અન્ય રાજાઓની સરખામણીએ ડાંગ જિલ્લાના રાજાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો