રશિયા યુક્રેન યુદ્ધ : યુદ્ધમાં પોતાનાં સ્વજનોને ગુમાવનાર યુક્રેનિયન લોકોનું દુખ, આપી ભાવુક વિદાય

વીડિયો કૅપ્શન, રશિયા યુક્રેન યુદ્ધ : યુદ્ધમાં માર્યા ગયેલા સ્વજનોને યુક્રેનિયનોએ કેવી રીતે આપી વિદાય?
પ્રકાશિત

એક તરફ જ્યાં રશિયાની સેના યુક્રેનની રાજધાની કિએવ પર તીવ્ર હુમલો કરી રહી છે ત્યારે કિએવના મેયર વિટાલી ક્લિટ્શ્કોએ શહેરમાં 35 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો.

ચેક રિપબ્લિક, પોલૅન્ડ, સ્લોવેનિયાના વડા પ્રધાનો કિએવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે મુલાકાત થઈ એ દરમિયાન એક બાજુ યુક્રેનનાં લોકો યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સ્નેહીજનોને આખરી વિદાય આપતાં આ વીડિયોમાં જોવા મળે છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો