You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રાન્સજેન્ડર : લિંગ પરિવર્તન કરાવનાર પુત્રની પુત્રી બનવા સુધીની સફર
પ્રકાશિત
તામિલનાડુના એક છોકરાને છોકરી બનવાની ઇચ્છા જાગી. પરિવારને વાત કરી તો તેમણે ના પાડી અને તે ઘરેથી ભાગી ગયો.
થોડા જ સમયમાં માતાને પુત્રની યાદ આવતા તેનો નવા રૂપમાં પુત્રી તરીકે સ્વીકાર કર્યો.
ટ્રાન્સજેન્ડર નિશા કહે છે કે તેમને નાનપણથી છોકરીઓ સાથે રમવાનું ગમતું હતું.
અને હવે તેઓ એકસાથે જ રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો