રશિયા-યુક્રેન યુદ્ધ : ઘાયલ સૈનિકોને મળવા રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી હૉસ્પિટલ પહોંચ્યા

વીડિયો કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધ : ઘાયલ સૈનિકોને મળવા રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી હૉસ્પિટલ પહોંચ્યા
પ્રકાશિત

રશિયાના હુમલાથી યુક્રેનમાં ભારે તબાહી થઈ રહી છે, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

આ તમામ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કીએ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની મુલાકાત લીધી હતી.

તેમણે ઘાયલ સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા.

આ સૈનિકો રશિયા દ્વારા કિએવ ક્ષેત્રમાં કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયા હતા.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો