You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ અશિક્ષિત આદિવાસી મહિલા, જેઓ મહેનત અને આગવી સૂઝથી ઉદાહરણરૂપ બન્યાં
પ્રકાશિત
એક અશિક્ષિત આદિવાસી મહિલા પોતાની મહેનત અને હોશિયારીથી આજે અનેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ બન્યાં છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતાં ઇન્દુબહેન આયુર્વેદિક તેલ બનાવી પગભર બન્યાં છે.
ઇન્દુબહેનને પગભર બનાવવામાં કૃષિવિજ્ઞાન કેન્દ્રનો મોટો ફાળો છે.
ઇન્દુબહેનનું કહેવું છે કે કુદરતી વનસ્પતિઓમાંથી બનેલું તેલ ખૂબ જ ફાયદાકારક છે. જોકે બીબીસી આ દાવાનું સમર્થન નથી કરતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો