ગુજરાતના આ વિસ્તારોમાં થઈ શકે છે હીટ વેવની અસર, ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ વિસ્તારોમાં હીટ વેવ, ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જશે
પ્રકાશિત

ગુજરાતમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે, એટલે કે ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ગરમીનો પારો સડસડાટ ઊંચે જવાની શક્યતા છે.

ગુજરાતમાં ડિસેમ્બરથી માર્ચ મહિનાનો ગાળો ડ્રાય સીઝન એટલે કે સૂકો ગાળો લેખાય છે. એટલે કે આ સમયમાં સામાન્ય રીતે રાજ્યમાં વરસાદ પડતો નથી અને જો પડે તો તેને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ.

કયા જિલ્લામાં થશે હીટ વેવની અસર? હીટ વેવ એટલે શું?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો