You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનનાં બાળકો મદદ માટે આજીજી કરી રહ્યાં છે, જાણો શું છે હાલત?
પ્રકાશિત
યુક્રેનમાં રશિયાના આક્રમણ બાદ બાળકો મુશ્કેલીમાં મુકાયાં હોય તેવું જણાય છે. તેઓ મદદ માટે આજીજી કરી રહ્યાં છે.
તેમને સમજ નથી પડતી કે તેમની આસપાસ શું ચાલી રહ્યું છે. તેમની પાસે બસો નથી, ખોરાક પૂરતો નથી અને સ્વચ્છતા જાળવવા
માટેની પણ પૂરતી વસ્તુઓ નથી. યુક્રેનમાં આવાં હજારો બાળકો મદદ માટે રાહ જોઈ રહ્યાં છે.
જાણો તેમની મુશ્કેલ પરિસ્થિતિ વિશે, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
બાળકો બૉમ્બના આવાજો સાંભળીને રડવાં લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો