ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરી કામ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે?

પ્રકાશિત

ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં પોતાના ક્ષેત્રમાં રહેલા પડકારો અને પોતાના અનુભવો અંગે જણાવ્યું હતું.

આ સિવાય તાજેતરમાં અમેરિકાના પ્રવાસ દરમિયાનની યાદોને પણ વાગોળી હતી.

જુઓ, ગાયિકાની બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથેની વાતચીત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો