આ ગુજરાતી ન્યૂઝીલૅન્ડથી પરત ફરી બીટની ખેતી કરી કઈ રીતે લાખો રૂપિયાની કમાણી કરે છે?
પ્રકાશિત
ગુજરાતના આ યુવા ખેડૂતે ન્યૂઝીલૅન્ડથી બીટનું બિયારણ લાવી ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી છે.
આ ખેતીથી વાર્ષિક 10 લાખ સુધીની કમાણી થશે તેવું ઊંઝા તાલુકાના કરલી ગામના ખેડૂત ઉર્વીશભાઈનું માનવું છે.
સામાન્ય બીટ કરતાં આ બીટમાં અનેક વિશેષતા છે અને તેમના ખેતરમાં 5-7 કિલોનું બીટ પણ જોવા મળે છે.
વીડિયો : કેતન પટેલ અને પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો