72 વર્ષની વયે યુવાનોને શરમાવે તેવું સ્ફૂર્તિલું જીવન જીવતાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, 72 વર્ષની વયે યુવાનોને શરમાવે તેવું સ્ફુર્તીલું જીવન જીવતાં મહિલાની કહાણી
પ્રકાશિત

વેરા વેંગના ડિઝાઇન કરેલા ડ્રેસ રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટીઝે પહેર્યા છે.

પરંતુ હાલમાં તેઓ તેમના ડ્રેસને કારણે નહીં પણ અન્ય રીતે ચર્ચામાં આવ્યાં છે.

ઘણા લોકોને કુતૂહલ થાય છે કે તેઓ 72 વર્ષની વયે આટલાં યુવાન કેવી રીતે દેખાય છે.

વેરા તેમના યુવાન રહેવાનું રહસ્ય પણ કહે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો