ગુજરાતનો કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર, જેની દેખરેખ રાખે છે વિધવાઓ

વીડિયો કૅપ્શન, ગુજરાતનો કુદરતી સૌંદર્યથી ભરેલો એ વિસ્તાર જેની દેખભાળ રાખી રહી છે આ વિધવા મહિલાઓ
પ્રકાશિત

આદિવાસી બહુલ વિસ્તારવાળા તાપી જિલ્લાનું પદમડુંગરી ગામમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.

અહીં વનવિભાગ દ્વારા ઇકો ટૂરિઝમ પૉઇન્ટ વર્ષો પહેલાં વિકસાવ્યો છે, જેની એક ખાસિયત છે.

આ સેન્ટર પર જરૂરિયાતમંદ વિધવા આદિવાસી મહિલાઓને નોકરી પર રાખી રોજગારી આપી સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

જુઓ મહિલાઓ કેવી રીતે આ સૌંદર્યથી ભરપૂર ખજાનાની સારસંભાળ રાખી રહી છે.

વીડિયો : નીરવ કંસારા / પ્રીત ગરાલા

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો