'ટ્રોલિંગનો ડર લાગે છે' - અમદાવાદમાં મોદીના કાર્યક્રમમાં યુવતીએ કહ્યું યુક્રેનથી આવ્યા બાદ તેમની સાથે શું થયું?

પ્રકાશિત

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં છે.

વડા પ્રધાન શુક્રવારે સવારે અમદાવાદ ઍરપૉર્ટ પહોંચ્યા હતા અને તેમનો રોડ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન બીબીસી સંવાદદાતા સાગર પટેલે ત્યાં હાજર વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી જેઓ હાલ જ યુક્રેનથી પરત ફર્યા છે.

સાંભળો તેમને શા માટે બોલાવવામાં આવ્યા અને વિદેશમાં થતા મેડિકલ અભ્યાસ વિશે તેઓએ શું કહ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો