તેલંગણાના આદિવાસીઓની અનોખી પરંપરા, ભગવાનને અર્પણ કરાય છે ભમ્મર
પ્રકાશિત
તેલંગણામાં એક એવી પરંપરા છે, જેમાં ભગવાન એત્માસુરને બાળકની ભમ્મર અર્પણ કરવામાં આવે છે.
આ વિધિ સમયે મહિલાઓ ગીતો પણ ગાય છે.
આદિવાસી સંસ્કૃતિના જાણકાર લોકોનું માનવું છે કે આ પરંપરા વર્ષો જૂની છે અને આ વિધિ બાદ તેઓ ભગવાનની પૂજાને પાત્ર બને છે.
જાણો આ પરંપરા શું છે અને મહિલાઓનું તેના અંગે શું માનવું છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો