AAPનું પંજાબમાં પ્રદર્શન જોઈ ઇસુદાન ગઢવીએ ભાજપને શું સંદેશ આપ્યો?

વીડિયો કૅપ્શન, પંજાબમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જોઈ ઇસુદાન ગઢવીએ ભાજપને શું સંદેશ આપ્યો?
પ્રકાશિત

પંજાબમાં હાલ આમ આદમી પાર્ટીની સૌથી વધારે બેઠકો છે, અને કૉંગ્રેસ બીજા નંબરે છે.

બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ આગામી ચૂંટણી પહેલાં સક્રિય થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે પંજાબમાં આપના પ્રદર્શન અને ગુજરાતની વર્તમાન સ્થિતિ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

વીડિયો : સાગર પટેલ

line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો