અમદાવાદમાં મહિલાની જાહેરમાં હત્યા પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર હતું?

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં મહિલાની જાહેરમાં હત્યા પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર હતું?
પ્રકાશિત

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જેમ જ અમદાવાદમાં પણ એક મહિલાની હત્યા કરી નાખવામાં આવી છે.

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ધોળા દિવસે આરોપીએ મહિલાની હત્યા કરી નાખી છે.

મહિલા બજારમાં શાકભાજી લેવા આવ્યાં ત્યારે આરોપીએ પાછળથી આવીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી.

પરંતુ આ હત્યા પાછળનું કારણ પણ તેમની વચ્ચેનો કથિત પ્રેમસંબંધ હોવાનું પોલીસ કહી રહી છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો