ભારતમાં જન્મેલા આ હાથીમાં એવું શું હતું કે શ્રીલંકા તેના મૃતદેહને સાચવી રાખશે?
પ્રકાશિત
શ્રીલંકાના ખૂબ જ પવિત્ર મનાતા હાથી અને જેને એશિયાના સૌથી પ્રખ્યાત હાથીઓમાંનો એક ગણવામાં આવતો હતો, તેનું મોત થયું છે. આ હાથીનું નામ નાંદુગમુવે રાજા હતું.
જેને બૌદ્ધ મંદિરોના મહત્ત્વના કાર્યક્રમમોમાં સામેલ કરવામાં આવતો હતો.
આ હાથીનો જન્મ ભારતમાં થયો હતો અને મૈસુરના રાજા દ્વારા તેને શ્રીલંકાના એક સાધુને ભેટમાં આપવામાં આવ્યો હતો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો