ગુજરાતી શિક્ષક જેમણે વિદેશથી ફૂલો મગાવી ગુજરાતમાં ખેતી કરી
પ્રકાશિત
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા એક શિક્ષકે વિદેશી ફૂલો એન્થુરિયમની ખેતી કરી છે.
આ ફૂલોને જોઈને તમને લાગશે કે તમે કોઈ વિદેશી ફૂલોનું ખેતર જોઈ રહ્યા છો પણ આ એક ગામડાનું ખેતર છે.
ડાંગ જિલ્લાના ભદરપાડા ગામના ખેડૂત કિશોરભાઈ પટેલે પારંપરિક ખેતી છોડીને વિદેશી એન્થુરિયમ ફૂલોની ખેતી કરી છે.
જુઓ, આ અનોખી ખેતીકલાને અપનાવનાર ખેડૂતની કહાણી બીબીસી ગુજરાતી સાથે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો