માસિકમાં હોય તેવી મહિલાઓએ ભોજન રાંધ્યું અને લોકોએ મોજથી આરોગ્યું

વીડિયો કૅપ્શન, નવતર પહેલ : માસિકમાં હોય તેવી મહિલાઓએ રેસ્ટોરાંમાં ભોજન રાંધ્યું અને લોકોએ મોજથી આરોગ્યું
પ્રકાશિત

અમદાવાદમાં મહિલાઓમાં માસિકને લઈને રહેલી ગેરમાન્યતાઓને દૂર કરવા માટે નવતર પહેલ હાથ ધરવામાં આવી હતી.

વીડિયો : (તેજસ વૈદ્ય / પવન જયસ્વાલ)

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો