જાતીય સ્વાસ્થ્ય : પૉર્ન વીડિયો જોવાની ટેવ ધરાવતી વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે?
પ્રકાશિત
પૉર્ન વીડિયો જોવાની આદત ધરાવતી દરેક વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે કે કેમ અને પૉર્નોગ્રાફીનો જાતીય શિક્ષણ સાથે શું સંબંધ છે? એ વિશે બીબીસીએ સ્ત્રીરોગોના નિષ્ણાત અને સેક્સોલૉજિસ્ટ જયરાણી કામરાજ સાથે વાત કરી હતી.
તેમની સાથે થયેલી વાતચીત પ્રશ્નોત્તરના સ્વરૂપમાં અહીં રજૂ કહી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો