રશિયન આર્મી સામે કેવી રીતે બાથ ભીડી રહ્યા છે યુક્રેનના લોકો?

વીડિયો કૅપ્શન, રશિયન આર્મી સામે કેવી રીતે બાથ ભીડી રહ્યા છે યુક્રેનના લોકો?
પ્રકાશિત

રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિએવને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. ખારકિએવ યુક્રેનનું સોથી મોટું શહેર છે, જે હવે રશિયન સેનાના નિયંત્રણ હેઠળ છે.

જોકે આ બધા વચ્ચે યુક્રેનના લોકો જે રીતે રશિયન સેના સાથે લડી રહ્યા છે, એ જુસ્સો બિરદાવવા લાયક છે.

અહીંનાં મહિલાઓએ દેશ છોડવાને બદલે લડવાનું નક્કી કર્યું છે.

યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બીબીસી સંવાદદાતા ઓરલા ગુરેનનો રિપોર્ટ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો