You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરના સિંહની ઓળખ માટે તૈયાર કરાયેલું સોફ્ટવૅર 'સિમ્બા' કેવી રીતે કામ કરશે?
પ્રકાશિત
ગીરના એશિયાઈ સિંહ ભારત દેશના ગૌરવ સમાન છે. એશિયાઈ સિંહોનાં સાંસ્કૃતિક તેમજ ઇકૉલૉજિકલ મૂલ્યને કારણે તાજેતરનાં વર્ષોમાં તેના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ગીરમાં વધતી જતી સિંહોની સંખ્યા સાથે તેની વ્યક્તિગત ઓળખ માટે સિમ્બા નામનું ખાસ સોફ્ટવૅર વિકસાવવામાં આવ્યું છે.
એશિયાઈ સિંહોના રંગમાં કોઈ વિશિષ્ટ પેટર્ન અથવા સરળતાથી દેખાતા અન્ય કોઈ વ્યક્તિગત ઓળખચિન્હો હોતાં નથી. આથી આ સોફ્ટવૅર તેની ઓળખ માટે ખૂબ જ મદદગાર સાબિત થશે તેમ મનાય છે.
વીડિયો - હનીફ ખોખર/પ્રીત ગરાલા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો