એ બહાદુર મહિલા, જેઓ ખતરનાક અને ઝેરી સાપને પકડે છે

વીડિયો કૅપ્શન, વલસાડનાં સાપ પકડતાં મહિલા
પ્રકાશિત

આ એ બહાદુર મહિલા છે જેઓ ખતરનાક અને ઝેરી સાપોને પકડવાનું કામ કરે છે.

વલસાડના ટુકવાડામાં રહેતાં ભાવના પટેલે અત્યાર સુધીમાં 13 હજારથી વધુ સાપ પકડ્યા છે.

સામાન્ય રીતે સાપ પકડવાનું કામ પુરુષો કરતાં હોય એવું તમે જોયું હશે, પરંતુ એક મહિલાને આ કામ કરતાં થોડું અજુગતું લાગે એવું છે.

અળસિયાથી પણ ડરતાં ભાવનાબહેને સાપ પકડવાની તરકીબ તેમના પતિ પાસેથી શીખ્યાં.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો