યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લવાતા દિલ્હી ઍરપૉર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયાં
પ્રકાશિત
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લવાયા ત્યારે દિલ્હી ઍરપૉર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.
અહીં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાએ.
ગુજરાતના હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે ત્યારે વાલીઓને તંત્ર પૂરતા સહકારની બાંયધરી આપે છે પરંતુ વાલીઓની એક જ માગ છે કે તેમનાં સંતાનોને ભારત સરકાર જલદી જ વતન પરત લાવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો