રશિયા-યુક્રેન સંઘર્ષ : પાકિસ્તાનનો એક યુવાન કેવી રીતે યુક્રેનનો અબજપતિ બની ગયો?

વીડિયો કૅપ્શન, કરાચીનો એક વ્યક્તિ કેવી રીતે કિવમાં અરબોપતિ બન્યા - GLOBAL
પ્રકાશિત

લાખો યુક્રેનવાસીઓ સાથે યુક્રેનમાં સ્થાયી થયેલા વિદેશીઓને પણ દેશ છોડી ભાગવું પડ્યું છે. તેમાંના જ એક છે સ્ટીલ કિંગ કે પ્રિન્સ ઑફ કિએવ તરીકે ઓળખાતા મોહમ્મદ ઝહૂર કે જેઓ વર્ષો પહેલાં પાકિસ્તાનના કરાચી યુક્રેન પહોંચ્યા હતા.

હતા. હવે તેઓ કેવી રીતે યુક્રેન સાથે જોડાયેલી તેમની યાદોને વાગોળે છે અને રશિયાના આક્રમણના આખા ઘટનાક્રમ વિશે તેમણે બીબીસી સાથે વાત કરી હતી.