યુક્રેનથી પાછા આવતા ભારતીયો : શું ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો?
પ્રકાશિત
ઑપરેશન ગંગા અંતર્ગત ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા અનેક વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.
યુક્રેનથી પૉલેન્ડ અને રોમાનિયમાં પ્રવેશે કેટલાક વિદ્યાર્થીઓ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા.
આ વિદ્યાર્થીઓએ યુક્રેનમાં તેમની સાથે થયેલા વ્યવહાર વિશે જે કહ્યું એ ચોંકવનારું છે.
બીબીસી સંવાદદાતા આમિર પિરઝાદાએ આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો