You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાટણમાં આવેલા એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ
પ્રકાશિત
પાટણ ખાતે આવેલા એશિયાના સૌથી મોટા સોલારપ્લાન્ટમાં આગ લાગી છે. સંતાલપુરના ચારણકા ગામે 500 એકરમાં આ પ્લાન્ટ ફેલાયેલો છે. આગના બનાવને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિની જાણ થઈ નથી. આ પ્લાન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કૉર્પોરેશન હસ્તગત ચાલે છે.
વીડિયો : આનંદ જયસ્વાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો