યુક્રેન સંકટ : 'અમે ભયભીત છીએ, હું મારા પતિ વિના ભારત નહીં આવું'

પ્રકાશિત

ભારતીય મૂળનાં સફીના અકિમોવા યુક્રેનમાં છે. સફીનાના પતિ યુક્રેનના છે અને તેમને 11 મહિનાનો પુત્ર છે.

સફીના 26 ફેબ્રુઆરીએ ભારત આવવાનાં હતાં, તેના પહેલાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો.

સફીના ભારતમાં પોતાના પરિવારને મળવા માગે છે, પણ તેમના પતિ અને બાળકો વિના નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો