રશિયાએ રૉકેટ છોડ્યા ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની બંકરોમાં કેવી સ્થિતિ છે?
પ્રકાશિત
યુક્રેનમાં હજી પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. બીબીસીએ યુક્રેનમાં ફસાયેલા આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી.
આ વિદ્યાર્થીઓ સરકારને લઈને ઘણા નારાજ છે. તેમની પાસે પૂરતો ખોરાકનો પુરવઠો નથી અને આસપાસ બૉમ્બબાર્ડિંગ થઈ રહી છે.
એવામાં બંકરોમાં બંધ વિદ્યાર્થીઓ કેવી રીતે જીવી રહ્યા છે?
વીડિયો : અભિનવ ગોયલ અને પીયૂષ નાગપાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો