સંગીતની મદદથી સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતાં 15 વર્ષનાં 'ગલી ગર્લ'
પ્રકાશિત
આ છે 15 વર્ષીય સાનિયા મિસ્ત્રી, જેમને લોકો 'ગલી ગર્લ'ના નામે ઓળખે છે.
મુંબઈના ગોવંડીમાં રહેતાં સાનિયાએ માત્ર 10 વર્ષની વયે પોતાની લાગણીઓને શાયરી સ્વરૂપે વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને બાદમાં તેણે રૅપનું સ્વરૂપ લીધું.
સાનિયા હવે રૅપ મ્યુઝિક દ્વારા સામાજિક મુદ્દાઓને ઉજાગર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો