રશિયા-યુક્રેન સંઘર્ષ : યુક્રેનમાં લોકોએ કલમ અને કી-બોર્ડ છોડીને હથિયાર ઉપાડ્યાં

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં લોકોએ કલમ અને કી-બોર્ડ છોડીને હથિયાર ઉપાડ્યાં
પ્રકાશિત

યુક્રેનમાં રશિયાના હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે, આજે પણ રશિયન સેના દ્વારા હુમલા કરાઈ રહ્યા છે.

યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. આ હુમલો ફ્રીડમ સ્ક્વેયરસ્થિત સરકારી ઑફિસોને નિશાન બનાવીને કર્યો છે.

યુક્રેનનું આ બીજું મોટું શહેર છે, તેની વસતી અંદાજે 16 લાખની છે.

ત્યારે હવે યુક્રેનના સામાન્ય લોકોએ પણ હથિયાર હાથમાં લીધાં છે અને દેશને બચાવવા માટે આગળ આવ્યા છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો