You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંકટ : રશિયન સેના યુક્રેનનાં શહેરો પર કબજો કરવાથી કેમ બચી રહી છે?
પ્રકાશિત
યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન રશિયન સેના યુક્રેનની રાજધાની કિએવ નજીકનાં શહેરો સુધી પહોંચી ગઈ છે.
કિએવથી આવતા રિપોર્ટ પ્રમાણે અહીંના લોકો તેમની ખૂબ જ નજીકમાં વિસ્ફોટોના અવાજ સાંભળી રહ્યા છે.
હવે સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં રશિયન ટૅન્કોનો કાફલો કિએવ તરફ આગળ વધી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો