રશિયા-યુક્રેન સંઘર્ષ : યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે કેવી રીતે ગુજરાત પહોંચ્યા વિદ્યાર્થીઓ?

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે કેવી રીતે ગુજરાત પહોંચ્યા વિદ્યાર્થીઓ?
પ્રકાશિત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના સૈન્યને પરમાણુ ફૉર્સને 'સ્પેશિયલ ઍલર્ટ' પર મૂકવાના આદેશ આપ્યા છે.

રશિયાએ બેલારુસમાં વાતચીતની તૈયારી દાખવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે યુક્રેન પ્રત્યે આક્રમક ન હોય એવા સ્થળે વાતચીત થઈ શકે.

આ બધા વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે.

વીડિયો: ભાર્ગવ પરીખ/જય બ્રહ્મભટ્ટ/રવિ પરમાર

ફૂટર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો