You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : ગુજરાતમાં મજૂરીએ આવ્યા હતા એ યુપીના મતદારોની સમસ્યા શું છે?
પ્રકાશિત
ઉત્તર પ્રદેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. અહીં રોજગારી સૌથી મોટો મુદ્દો છે.
અહીંના લોકો મજૂરી માટે ગુજરાત આવે છે. આમાંથી કેટલાક મજૂરો લૉકડાઉન સમયે ચાલીને ઉત્તર પ્રદેશ આવવા માટે મજબૂર બન્યા હતા.
જુઓ રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો