ઍલ્બેનિઝમ : એક આખો પરિવાર જે ઍલ્બેનિઝમ એટલે કે રંગહીનતાથી પીડિત છે? શું છે ઍલ્બેનિઝમ?

પ્રકાશિત

યુકેમાં રહેતા દક્ષિણ એશિયન પરિવારે ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું છે.

તેમના પરિવારમાં સૌથી વધુ ભાઈ બહેન ધરાવે છે જેમને ઍલ્બનિઝમ એટલે કે રંગહીનતાની સમસ્યા છે. છ ભાઈ-બહેનોમાં એક સરખી સમસ્યા છે. બીબીસી સંવાદદાતા ગગન સભરવાલનો અહેવાલ