રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો ભારતે આ મામલે દુનિયા સામે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો ભારતે આ મામલે દુનિયા સામે શું કહ્યું?
પ્રકાશિત

રશિયાએ પૂર્વ યુક્રેન પર હુમલાના આદેશ આપી દીધા છે અને મીડિયા અહેવાલો અનુસાર યુક્રેનના કેટલાક પ્રાંતમાં બ્લાસ્ટના અવાજ પણ સંભળાયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાના આદેશ આપ્યા હતા. જેની સામે દુનિયાભરના દેશોની પ્રતિક્રિયા આવી રહી છે. ભારતે પણ રશિયાના આ હુમલાને લઈને નિવેદન આપ્યું છે.

પૂર્વ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને પગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલિન બેઠક બોલાવાઈ છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો