You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંકટ : યુક્રેનમાં હાલ શું પરિસ્થિતિ છે?
પ્રકાશિત
રશિયા દ્વારા યુક્રેનમાં વિદ્રોહીના કબજા ધરાવતા બે ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર રાજ્યો તરીકેની માન્યતા અપાયા બાદ વૈશ્વિક સ્તરે ઘટનાક્રમ બદલાઈ રહ્યા છે.
અમેરિકા અને બ્રિટન સિવાય આજે કૅનેડા અને જાપાને પણ રશિયા પર આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
જોકે રશિયાનું માનવું છે કે પ્રતિબંધોની અસર આ દેશો પર પણ થશે.
ત્યારે પળે પળે બદલાતી યુક્રેનની સ્થિતિ પર કવર સ્ટોરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો