ભારતીય મૂળનાં બ્રિટિશ આર્મી ઑફિસર હરપ્રીતકૌર ચંદી, જેમણે એકલાં ઍન્ટાર્કટિકાનો પ્રવાસ ખેડ્યો

વીડિયો કૅપ્શન, બ્રિટિશ આર્મી ઑફિસર હરપ્રીતકોર ચંદીને જેમણે એકલાં ‍ઍન્ટાર્કટિકાનો પ્રવાસ ખેડ્યો
પ્રકાશિત

ભારતીય મૂળના બ્રિટીશ આર્મી ઓફિસર હરપ્રિત કૌર ચંદી, એ તેમના વર્ણના પહેલા મહિલા છે જેમણે એન્ટાર્ટિકાનો એકલા પ્રવાસ ખેડયો છે.

તેમણે બીબીસી સંવાદદાતા ગગન સભરવાલ સાથે તેમની તૈયારીઓ અને રસ્તામાં આવેલા પડકારો વિશે વાત કરી.

જાણો આ જાંબાઝ મહિલાની પ્રેરક કહાણી અને જાણો તેમની પ્રેરણાના સ્રોત વિશે, માત્ર બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો