વરસાદ : આગામી ચોમાસું કેવું રહેશે અને ગુજરાત સહિત દેશભરમાં કેવો વરસાદ પડશે?

પ્રકાશિત

ભારતમાં આગામી ચોમાસા અંગેનું અનુમાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટે જાહેર કર્યું છે.

વર્ષ 2022નું ચોમાસું કેવું રહેશે તે અંગે સ્કાયમૅટે એક રિપોર્ટ જારી કર્યો છે. તો આ વીડિયોમાં જોઈશું કે આવનારું ચોમાસું કેવું રહેશે, દેશમાં કેવો વરસાદ થશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો