હાર્દિક પટેલનો સવાલ, 'યોગી આદિત્યનાથ સામેના કેસ પાછા લેવાય, તો પાટીદારોના કેમ નહીં?'

પ્રકાશિત

'યોગી આદિત્યનાથ પર 132 કેસ હતા, પરંતુ CM બનતાં જ તેમના પરથી તમામ કેસ હઠાવી લેવાયા તો અમારા પરથી કેમ નહીં?' આ શબ્દો છે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ.

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને અલ્ટિમેટમ આપ્યું કે જો 23 માર્ચ સુધી પાટીદારો સામેના તમામ કેસ પાછા નહીં ખેંચાય તો રાજ્યમાં ફરી આંદોલન શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો