ઉત્તર પ્રદેશ ચૂંટણી : યુપીમાં સૌથી વધુ મત ધરાવતા નિષાદ સમાજની સ્થિતિ કેવી છે?

પ્રકાશિત

ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું.

રાજ્યમાં એક-એક બેઠક માટે સ્થાનિક અને રાષ્ટ્રીય પાર્ટીઓ પૂરેપૂરી શક્તિથી પ્રચારમાં લાગેલી છે.

ચૂંટણી સમયે એક-એક મત નિર્ણાયક હોય છે, ત્યારે ઉત્તર પ્રદેશની વિશાળ જનસંખ્યામાં સૌથી મોટા મતદાર સમાજ એવા નિષાદ સમાજની શું સ્થિતિ છે? જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો