You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલની ત્રણ દિવસની પૂછપરછ બાદ પોલીસે શું કહ્યું?
પ્રકાશિત
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ ગોયાણીને હવે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
હાલ ફેનિલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેમને હવે જેલમાં લઈ જવામાં આવ્યા છે.
સુરતના કામરેજ વિસ્તારમાં જાહેરમાં ગ્રીષ્માની નિર્દયપણે હત્યા કરનારા ફેનિલ ગોયાણીની પોલીસે ધરપકડ કરી હતી.
જે બાદ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા.
આ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે ફેનિલની પૂછપરછ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો