માણસની આંખ કરે છે મૃત્યુની ભવિષ્યવાણી?
પ્રકાશિત
એવું કહેવાય છે કે માણસના મનમાં શું છે તે તેની આંખો કહી દે છે, પરંતુ કોઈ હવે એવું કહે તો કે આંખો માણસનું મૃત્યુ ક્યારે થશે એ પણ કહી દેશે.
તો તમે માનો ખરા? કદાચ નહીં માનો કેમ કે વાત આશ્ચર્યચકિત કરી દેનારી છે.
પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે એવી ટેકનિક વિકસાવી છે જેનાથી આંખો દ્વારા જાણી શકાય કે તેનું મૃત્યુ ક્યારે થશે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો