You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘર કે કારની લોન લેવી હોય તો કઈ કઈ બાબતો પહેલાં જાણવી જરૂરી છે?
પ્રકાશિત
ભારતમાં ઘર માટે લોન લેવી એ નવી વાત નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઑટો લોન કે વિદેશમાં ફરવા જવા કે કોઈ અન્ય હેતુસર પર્સનલ લોન લેવાનું ચલણ પણ વધી રહ્યું છે.
પરંપરાગત બૅન્કોમાં લોનની અરજીને મંજૂર કરવામાં દિવસો લાગી જતા, પરંતુ હવે નોન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને કેટલીક નિયો બૅન્કોને કારણે ગણતરીની કલાકોમાં લોન મળી જાય છે.
તમારી લોન મંજૂર થશે કે નહીં, તેના માટે તમારો સિબિલ સ્કોર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જાણો, લોન વિશે આવી જ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો, માત્ર બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો