ગુજરાત : હિન્દુત્વના ચહેરા મનાતા શિવાજીના સ્મારક માટે જ્યારે એક મુસ્લિમે જમીન દાન કરી

વીડિયો કૅપ્શન, ગુજરાત : હિન્દુત્વના ચહેરા મનાતા શિવાજીના સ્મારક માટે જ્યારે એક મુસ્લિમે જમીન દાન કરી
પ્રકાશિત

સુરતના લિંબાયતમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા જ્યારે તેમના સ્મારક માટે જગ્યાની શોધ ચાલી રહી હતી. ત્યારે એક મુસ્લિમ પરિવારે પોતાની જગ્યા તેમના સ્મારક માટે દાન કરી હતી.

સામાન્યપણે હિંદુત્વવાદીઓના નાયક તરીકે રજૂ કરાતા શિવાજી મહારાજ પ્રત્યે મુસ્લિમ બિરાદરના આ સન્માનનીય દાનથી જે સુરતમાં શિવાજી મહારાજની પ્રતિમા ગરિમાભેર સ્થાપિત કરી શકાઈ હતી.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

જુઓ, આ વિશેષ રજૂઆત માત્ર બીબીસી ગુજરાતી સાથે.